AutoCAD Software : Introduction

ઓટોકેડ સોફ્ટવેર નો પરિચય 

મિત્રો આપણું સ્વાગત છે.
આજે આપડે ઓટોકેડ સોફ્ટવેર નો પરિચય જોઈશું.જે લોકો Engineering ,Architecture કે  interior Field  જોડે સંકળાયેલા છે Student હોય કે Professional તેમના માટે આ નામ નવું નથી.AutoCAD એ Autodesk  કંપની નું સોફ્ટવેર છે.અત્યારે એનો Design ની ફિલ્ડ માં બહોળો ઉપયોગ થાય છે.મકાન હોય કે મશીન , ઇલેક્ટ્રિક મોટર હોય કે બાઈક અત્યારે વિશાળ કેટેગરી માં AutoCAD સોફ્ટવેર નો ઉપયોગ Design હેતુ થાય છે.AutoCAD નું ફુલ ફોર્મ છે Automatic Computer aided Designing / Drafting કે Drawing.
             AutoCAD નું પ્રથમ Version 1982 માં લોન્ચ થયું હતું.અત્યાર સુધી માં AutoCAD ના ૩૫ Versions  લોન્ચ થયી ચુક્યા છે.છેલ્લું  ૩૫ મુ Version AutoCAD 2021 એપ્રિલ ૨૦૨૦ માં લોન્ચ થયું. AutoCAD  File નું Extension છે .dwg એ સિવાય .dxf File extension છે જે બધા CAD સોફ્ટવેર નું કોમન File Extension છે. AutoCAD અને AutoCAD LT એ બે ટાઈપ ના AutoCAD  ના Versions છે.AutoCAD LT એ Low cost  અને  Limited Features વાળું  AutoCAD નું Version છે.AutoCAD LT Entry Level નું Lower Cost Package છે. AutoCAD 360 એ Account based Mobile અને Web Application છે.AutoCAD 360 એ Cloud based Application છે.તમે તમારી File Cloud Server પર Save કરી શકો છો.પહેલા એનું નામ AutoCAD WS હતું.તમે AutoCAD 360 ને Google Play store, Appstore અને Amazon Store પર  થી Download કરી શકો છો.તમે જો સ્ટુડન્ટ છો તો તમે AutoCAD Software ફ્રી માં Download કરી શકો છો જે ૧ વર્ષ માટે હોય છે.એમાં AutoCAD paid Version ના બધા features હોય છે.જો તમે પ્રોફેશનલ છો તો તમે AutoCAD ૧ મહિના માટે Trial Version Download  કરી શકો છો.AutoCAD download કરવા માટે તમે Autodesk ની Website પર જઈને download કરી શકો છો.AutoCAD Window અને MAC (from AutoCAD 2012) બંને Operating system માટે Download  Available છે.

             AutoCAD ઘણી Application Platform Interface (API) ને  Customization અને Automation    માટે    Support કરે છે.API જેવી કે AutoLISP,.NET ,VBA, Visual Lisp અને ObjectARX. AutoCAD  ની બીજી  Vertical  Products પણ છે.જેવી કે AutoCAD Mechanical,AutoCAD Civil 3D, AutoCAD Architecture, AutoCAD Electrical, AutoCAD MEP, AutoCAD Plant 3D,AutoCAD        P & ID અને  AutoCAD Structural Detailing.

              આશા રાખું છે કે તમને આ લેખ ગમ્યો હશે.નવા લેખ સાથે ફરી થી હાજર થઈશ.નમસ્કાર.આ લેખ વાંચવા આપનો આભાર.ગમે તો એને Share કરજો.

- ભાર્ગવ જોષી

Comments

Post a Comment

More Information Contact US on email.

Popular posts from this blog

How to use purge Command in AutoCAD Drawing?

Convert Singleline Text into Multiline Text using TXT2MTXT Command in AutoCAD.

How to Use Mirrtext Command in AutoCAD Software?